‘એનિમલ’ ની ભાભી નંબર ૨ તૃપ્તિ રશ્મિકાને ધોબી પછાડ આપતા નેશનલ ક્રશ બની ગઈ છે. ૨૯ વર્ષની આ હીરોઈને ફિલ્મમાં જે બોલ્ડ સીન આપ્યા છે, એવું કરવાની મોટીમોટી હીરોઈનની હિંમત નથી થતી. હવે જેાવાનું છે કે ઈન્ડસ્ટ્રીએ માત્ર તેની બોલ્ડનેસ જેાઈ કે પછી અભિનય પર પણ નજર ગઈ. આગામી ફિલ્મમાં ખબર પડી જશે. જેાકે તૃપ્તિ તાજેતરમાં વિક્કી કૌશલની બાહોમાં છે. અરે, રિયલ લાઈફમાં નહીં રીલ લાઈફમાં. ફિલ્મ ‘મેરે મહબૂબ મેરે સનમ’ માં તૃપ્તિ વિક્કી સાથે રોમાન્સ કરતી જેાવા મળશે.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ