કેટરિના તાજેતરમાં ‘કોફી વિથ કરણ’ ના લીધે ચર્ચામાં છે, કારણ કે તેણે આ શો દરમિયાન પોતાના જીવન સાથે જેાડાયેલા કેટલાય રાજ શેર કર્યા છે, જેથી તેના ફેન્સ દંગ રહી ગયા, જેથી ખબર પડે છે કે જાણીતી એક્ટ્રેસ ઈલિયાના કેટરિનાના ભાઈ સાથે ડેટ કરી રહી છે. કહેવાય છે ને કે પ્રેમને લાખ છુપાવો, પણ તે બધાની સામે આવી જ જાય છે. હકીકતમાં બંનેના હાવભાવ જેાઈને બંનેને કેટરિના કૈફ અને વિક્કી કૌશલની માલદીવ યાત્રા દરમિયાન પણ ફોટામાં એકસાથે કેપ્ચર કર્યા હતા, તો સમજી જ ગયા હતા કે આ મિત્રતા નહીં, પરંતુ તેનાથી વધારે છે.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ