પોર્ન ફિલ્મ બનાવવાનો આરોપ ફરી જેલ અને ફરી જમાનત. ત્યાર પછી પેપ્સથી મોઢું છુપાવવા માટે માસ્ક પહેર્યું રાજ કુંદ્રાએ. આ માસ્ક ઊતરી ગયું છે અને રાજ ફિલ્મ ‘યૂટી ૬૯’ થી અભિનયની દુનિયામાં ડેબ્યૂ કરી રહ્યો છે. ખબર ન પડી કે છેવટે અચાનક માસ્ક કેવી રીતે ઊતર્યું, ફિલ્મમાં અભિનય કરવાનો હુન્નર બતાવવા માટે કે પછી દુનિયાને પોતાનો નવો ચહેરો બતાવવા માટે.

વધુ વાંચવા કિલક કરો....