સની પાજીની ‘ગદર-૨’ એ એવી ગદર મચાવી કે અક્કીની ‘ઓએમજી’ને ન તો આશા મુજબ સ્ક્રીન મળી ન દર્શકો. ફિલ્મને એક વસ્તુ બહુ મળી અને તે છે સારા રિવ્યૂ. હવે રિવ્યૂ આપનારને કોણ સમજાવે કે અક્કીના દિવસો સારા નથી ચાલી રહ્યા અને તેને ફિલ્મ જેાનારા દર્શક જેાઈએ ન કે રિવ્યૂ. એક વાત સમજતી નથી કે જ્યારે ‘ઓએમજી’ ના મેકર્સને સની પાજીની ફિલ્મની રિલીઝ ડેટની ખબર હતી તો આ ડેટ પર પંગો કેમ લીધો. હવે આવી ગયા છો તો ભોગવો. માની લો કે ફિલ્મ સારી છે અને દર્શકો જેાવા માંગે છે, પરંતુ શું તે ૩૦૦-૩૦૦ રૂપિયા ૨ વાર ખર્ચ કરી શકે છે. થોડી ધીરજ રાખી હોત તો કદાચ મીઠું ફળ મળી શકતું હતું.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ