જાણીતા હોસ્ટ અને કોમેડિયન મનીષ પૌલ થોડા જ સમયમાં ઓટીટી પર ડેબ્યૂ કરવાનો છે. તેના થ્રિલર શો ‘રફુચક્કર’ નું ટ્રેલર આવી ગયું છે. આ શોમાં મનીષે કોનમેન એટલે ઠગનો અભિનય કર્યો છે. જેાકે મનીષ લાંબા સમય પછી કેમેરા ફેસ કરી રહ્યો છે, પરંતુ ટ્રેલર જેાતી વખતે એક વાર પણ એવું ન લાગ્યું. મનીષે ટ્રેલરમાં પોતાના અભિનયનો જાદૂ બતાવી દીધો.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ