કોર્નિયલ ડેમેજની સમસ્યામાંથી બહાર આવેલી અભિનેત્રી જેસ્મિન ભસીન પોતાની નવી પંજાબી ફિલ્મ ‘અરદાસ સરબત દે ભલે દી’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ તેની ચોથી પંજાબી ફિલ્મ છે. ટીવીની દુનિયાથી નીકળ્યા પછી જેસ્મિને સૌથી વધારે સફળતા પંજાબી ઈન્સ્ટ્રીમાંથી મેળવી. જેસ્મિન પોતાના બોયફ્રેન્ડ અલી ગોનીને લઈને પણ ચર્ચામાં રહે છે. પેપ્સ અને ખબરી તો કહે છે કે ખૂબ જલદી બંને લગ્ન પણ કરવાનાં છે. ‘બિગ બોસ’થી શરૂ થયેલી તેમની મુલાકાતોનો ક્રમ હવે ચર્ચિત પ્રેમ કહાણી બની ગયો છે. બરાબર જેસ્મિન, પણ ધ્યાન રાખજે સફળતાના માર્ગમાં લગ્ન રોડુ ન બની જાય.
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ





