પોતાની ફિલ્મ ‘મોજં હી મોજં’ના પ્રમોશન માટે ગિપ્પી ગ્રેવાલ અને બિન્નુ ઢિલ્લોં દિલ્લીમાં જેાવા મળ્યા. થોડા સમય પહેલાં જ ગિપ્પીની ફિલ્મ ‘કેરી ઓન જટ્ટાં’ આવી હતી જેને દર્શકોની મિશ્ર પ્રતિક્રિયા મળી. સમસ્યા એ છે કે હમણાં પંજાબી ફિલ્મો પંજાબ સુધી જ સીમિત છે જ્યારે આ ઈન્ડસ્ટ્રીના કેટલાક કલાકાર બોલીવુડ સુધી પહોંચી ગયા છે. જેાકે કેટલાક રાજકારણમાં પણ આવી ચૂક્યા છે. ભલે, ગિપ્પી પંજાબી ફિલ્મોને પંજાબની સરહદ બહાર કાઢવા માટે તનતોડ પ્રયાસ કરી રહ્યા છે તેમ છતા લાગે છે કે તેમની મોજં આવવામાં હજી સમય લાગશે.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ