શાહિદ કપૂરના ચંચળ સ્વભાવના લીધે તેનું કેટલીય એક્ટ્રેસ સાથે અફેર રહ્યું, પરંતુ ૨૦૧૫ માં તેણે મીરા રાજપૂત સાથે લગ્ન કરી લીધા. તેમના ૨ બાળકો છે અને તેઓ ખુશીખુશી જિંદગી વિતાવી રહ્યા છે. બંને વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધ છે, પરંતુ તાજેતરમાં શાહિદે જેા તેની પત્ની મીરાની એક્ટિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે તેને જેાઈને ફેન્સ બોલી રહ્યા છે કે હવે તો શાહિદની ખેર નથી. હકીકતમાં આ વીડિયોમાં કારમાં મીરા પોતાના ફોનમાં ખોવાયેલી હોય છે, જેને શાહિદ કેમેરામાં કેપ્ચર કરીને બોલે છે કે મેડમની આ ટેવનું શું કરે. આ સાંભળીને ફેન્સ હસવું રોકી ન શક્યા.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ