આ અમે નથી કહી રહ્યા, પરંતુ ધારાવાહિક ‘પ્રેમના પાપડ’માં સસરાની ભૂમિકા ભજવી રહેલા અખિલેંદ્ર મિશ્રા કહી રહ્યા છે. અખિલેંદ્ર આજના સમયની કોમેડીથી કંઈ ખાસ પ્રભાવિત નથી. આ ધારાવાહિકમાં સસરા અને જમાઈ વચ્ચેની તૂતૂ મૈમૈં જેાવા મળશે અને તે પણ મજાકિયા અંદાજમાં. તેમાં જમાઈનું પાત્ર અક્ષય મિશ્રા ભજવે છે.

વધુ વાંચવા કિલક કરો....