‘છતરીવાલી’ ફિલ્મ ફ્લોપ થયા પછી રકુલે પોતાના બોરિયાબિસ્તર ફરીથી બાંધીને સાઉથની ગાડી પકડી લીધી. તાજેતરમાં, રકુલ કોઈ હિંદી પ્રોજેક્ટ પર કામ નથી કરી રહી. રકુલે તામિલ ફિલ્મ ‘અયલાન’ સાઈન કરી છે અને તેના શૂટિંગમાં બિઝી છે. રકુલે વિચાર્યું હશે કે બોલીવુડની નાવ એમ પણ ડૂબી રહી છે અને અહીં તમામ નિર્માતા સાઉથવાળા સાથે હાથ મિલાવી રહ્યા છે, તો પછી ત્યાં જ જતી રહું, રકુલે મોકા પર ચોકો મારી દીધો.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ