ફ્રેન્ટ પર આકર્ષક કામથી સજ્જ પ્રિન્ટેડ યલો ડ્રેસ પરફેક્ટ ફોર ફેસ્ટિવલ.

પ્રિન્ટેડ વાઈટ કુરતા સાથે સોનેરી કલરનો આકર્ષક દુપટ્ટો ફેસ્ટિવલ ફીલ આપી રહ્યો છે.

સ્લીવલેસ પ્રીન્ટેડ કુરતા?અને પ્લાઝો સાથે પ્રિન્ટેડ શિફોન શ્રગનો જાદુ.

આકર્ષક કામથી સજ્જ સુંદર પ્લીટેડ લોંગ કુરતો જેની સ્લીવ્સ તેને એક અલગ લુક આપી રહી છે.

મોજેક પ્રિન્ટેડ ક્રોપ ટોપ સાથે પ્રિન્ટેડ સેમી ફ્લેયર્ડ પેંટ્સ તેની પર કોન્ટ્રાસ્ટ પેપ્લમ સ્ટાઈલનું શ્રગ સ્ટાઈલિશ લુક આપી રહ્યું છે.

ફ્લાવર પ્રિન્ટેડ સ્માર્ટ બ્લૂ કુરતો કોન્ટ્રાસ્ટ કલરની લેગિંગ્સ સાથે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....