
આ સુંદર કો-ઓર્ડ સેટ સાથે સ્વયંને સ્ટાઈલ કરો. પ્રીમિયમ કોટન ફેબ્રિકથી તૈયાર કરેલ આ પ્રિન્ટેડ સેટ તમને ચાર્મિંગ લુક આપશે. તમારા લુકને આકર્ષક બનાવવા માટે તેને સોનેરી હુપ્સ અથવા લાંબી ચેન સાથે પહેરો.

આ મિની ડ્રેસ તમારા આગામી સ્પ્રિંગ બ્રંચ પ્લાંસ માટે પરફેક્ટ છે. તમે આ ડ્રેસને મિનિમલ જ્વેલરી અને એક સ્ટ્રો બેગ કેરી કરી શકો છો.

આરામદાયક સિલહૂટ આ સીઝન માટે બેસ્ટ છે. પ્રિન્ટેડ હોય કે સોલિડ્સ તમે તેને સ્ટ્રો હેટ્સ અને સ્ટ્રેપી ફ્લેટ્સ સાથે પેયર કરો એક સુંદર લુક માટે.

આ ક્રોપ ટોપ અને સ્કર્ટ સેટ સાથે સ્માર્ટ એન્ડ ફેબ્યૂલસ લુક મેળવો. વાઈટ અને ક્રીમ કલર જેાકે આ સીઝન માટે પરફેક્ટ છે.

આ મેક્સી ડ્રેસમાં કંફર્ટ સાથે સ્ટાઈલિશ દેખાઓ. સારા ફેબ્રિકથી બનેલો આ ડ્રેસ દિવસ અને રાત બંને માટે પરફેક્ટ છે. બસ, સ્ટ્રેપી ફ્લેટ્સ અને સિલ્વર હુપ્સ પહેરો અને તૈયાર છો.

આ આકર્ષક અને આરામદાયક ફિટ ડ્રેસમાં પોતાની સ્ટાઈલ સાથે એક્સપેરિમેન્ટ્સ કરો. તેને હીલ્સ સાથે પેયર કરો અથવા કેઝ્યુઅલ લુક માટે તેને સ્નીકર્સ સાથે પહેરો.





