સામગ્રી :
* ૫૦૦ ગ્રામ કોળું
* ૬ નાની ચમચી ખાંડ
* ૧/૪ કપ માવો
* ૧૧/૨ નાની ચમચી ઘી
* ૧/૨ નાની ચમચી કોકો પાઉડર
* ૧૧/૨ નાની ચમચી ખાંડ
* ૧ નાની ચમચી ક્રીમ
* ગાર્નિશિંગ માટે બદામ
* ૧-૨ ટીપાં વેનિલા એસેંસ.
રીત :
કોળું ધોઈને છાલ અને બીજ કાઢી લો. પછી પેનમાં ઘી ગરમ કરીને કોળાના નાના ટુકડા કરીને નાખો. ધીમા ગેસ પર પકાવો. ૧૦-૧૫ મિનિટ પકાવીને ખાંડ નાખીને ત્યાં સુધી પકાવો જ્યાં સુધી કે બધું પાણી સુકાઈ ન જાય. હવે ગ્રેટ કરી માવો નાખો અને ૪-૫ મિનિટ સુધી પકાવો. એક ગ્રીસ કરેલી થાળીમાં કાઢીને જમાવી દો. એક પેનમાં કોકો પાઉડર, ખાંડ અને માવો નાખો. તેમાં ક્રીમ મિલાવીને ખાંડ ઓગળે ત્યાં સુધી પકાવો. પછી તેમાં વેનિલા એસેંસ નાખો અને જામેલી બરફી પર પડ લગાવો અને બદામથી સજાવો.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ