સામગ્રી :
૨૦૦ ગ્રામ મેંદો
૫૦ ગ્રામ સોજી
૫૦ ગ્રામ ઘી
તળવા માટે તેલ
મીઠું સ્વાદ મુજબ.

રીત :
મેંદો, સોજી, મીઠું અને ઘી નાખીને સારી રીતે મસળો. જરૂર પ્રમાણે પાણી નાખીને કડક ગૂંદીને ભીના કપડાથી ઢાંકી રાખો. બાંધેલા મેંદાના મોટા લીંબુના આકારના લૂઆ બનાવીને પાતળી અને લાંબી પાપડી વણો. તેની વચ્ચેના ભાગમાં ચપ્પુની મદદથી ૧-૧ સેન્ટિમીટર પહોળી પટ્ટી કાપો. તેની બંને કિનારીને રિબનની જેમ ફેરવીને પરસ્પર જેાડતા રિંગ્સનો આકાર આપો. પેનમાં તેલ ગરમ કરીને ધીમા ગેસ પર ક્રિસ્પી થવા સુધી તળો. રિંગને ઠંડી કરીને સ્ટોર કરો. જ્યારે મન થાય ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાર્તાઓ વાંચવા ક્લિક કરો...