સામગ્રી
૧/૨ કપ સિંગ
૧/૨ કપ મખાના
૧ નાની ચમચી આખા ધાણા
૧ નાની ચમચી જીરું
૧/૪ નાની ચમચી હિંગ
૧/૪ નાની ચમચી કેપ્સિકમ મરચું પાઉડર
૧ નાની ચમચી કાજુબદામના ટુકડા
૨૫૦ મેંદો
રિફાઈન્ડ તેલ
મીઠું સ્વાદ મુજબ.

રીત
૧ મોટી ચમચી રિફાઈન્ડમાં સિંગ અને મખાનાને સુગંધ આવવા સુધી શેકો. ધાણા, જીરું, હિંગ, કેપ્સિકમ મરચું પાઉડર અને મીઠું નાખીને મિક્સ કરો. કાજુબદામ અને ૨-૩ ટીપાં રિફાઈન્ડ તેલ નાખીને ફરીથી મિક્સ કરો. મેંદામાં મીઠું અને મોયન નાખીને મિક્સ કરો. પાણી નાખીને કડક લોટ ગૂંદી લો. ૧૦ મિનિટ માટે સેટ થવા દો. હવે મેંદાના નાના પેંડા બનાવીને સ્ટફિંગ ભરો અને હાથથી દબાવીને કચોરી બનાવો. ધીમા ગેસ પર ક્રિસ્પી તળો. ચા સાથે સર્વ કરો અથવા એરટાઈટ કંટેનરમાં રાખી શકો છો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....