સામગ્રી :
* ૧ કપ બાફેલા દલિયા
* ૧ ડુંગળી બારીક સમારેલી
* ૧-૨ લીલા મરચાં સમારેલા
* ૧ ટમેટું સમારેલું
* ૧ મોટી ચમચી સોસ
* ૧/૨ કેપ્સિકમ સમારેલું
* ૧ મોટી ચમચી માખણ કે તેલ
* ૩ મોટી ચમચી ચીઝ છીણેલું
* મીઠું સ્વાદ મુજબ.

રીત :
બાફેલા દલિયામાં મીઠું, લીલા મરચાં અને ચીઝ મિક્સ કરીને બોલ્સ બનાવો. માખણ ગરમ કરીને તેમાં ડુંગળી અને કેપ્સિકમ ફ્રાય કરો. પછી તેમાં ટમેટાં, મીઠું અને સોસ નાખીને પકાવી લો. આ સોસમાં પહેલાં દલિયા બોલ્સ નાખો પછી ચીઝ નાખીને બેક કરીને ગરમાગરમ સર્વ કરો.

વધુ વાંચવા કિલક કરો....