સામગ્રી :
* થોડાક બ્રેડનાં ટુકડા
* ૧ ડુંગળી બારીક સમારેલી
* ૧ કેપ્સિકમ સમારેલું
* ૧/૨ કપ બાફેલા છોલે
* ૧/૨ કપ પનીર
* ૧-૨ લીલાં મરચાં સમારેલા
* ૧ ટમેટું સમારેલું
* ૧ મોટી ચમચી સૂરજમુખીનાં બી શેકેલા
* ૧૧/૨ મોટી ચમચી માખણ
* ૧/૨ કપ પાલક સમારેલી
* ૧/૪ નાની ચમચી ગરમ મસાલો
* અડધા લીંબુનો રસ
* મીઠું સ્વાદ મુજબ.

રીત :
કડાઈમાં માખણ ગરમ કરીને ડુંગળી, કેપ્સિકમ અને લીલાં મરચાં ફ્રાય કરો. ફ્રાય કરવા પર તેમાં બ્રેડનાં ટુકડા, ટમેટાં, પાલક, મીઠું, છોલે અને પનીર નાખીને સ્ટર ફ્રાય કરો. પછી ગરમ મસાલો અને લીંબુનો રસ નાખો. ઉપર સૂરજમુખીના બી નાખીને સર્વ કરો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....