તાજેતરમાં પ્રોજેક્ટના પ્રમોશનને લઈને દિલ્લી આવેલી શ્રિયા પિલગાંવકરનો ડ્રેસ પેપ્સના કેમેરા માટે ખાસ આકર્ષણ રહ્યો. શું તમને પણ શ્રિયાનો આ ડ્રેસ ગમ્યો? જેા હા, તો તમે તેને ઓનલાઈન શોપિંગ વેબસાઈટ્સ પર સહેલાઈથી શોધી શકો છો. ક્યાંક તેની કોપી ૧૦૦૦ રૂપિયામાં મળે છે તો ક્યાંક ઓરિજિનલ ૧૦૦૦ ડોલર્સમાં. તમારે અસલીનકલી સાથે શું લેવાદેવા, તમારે તો બસ એક પાર્ટી માટે તેને ખરીદવાની છે. અમે હિંટ આપીને અમારું કામ કર્યું અને છેલ્લો નિર્ણય તમારો.

વધુ વાંચવા કિલક કરો....