અનન્યા પાંડેને સ્ટારપુત્રોના લોંચિંગ પેડ ધર્મા પ્રોડક્શને ‘સ્ટુડેંટ ઓફ ધ યર ૨’થી લોંચ કરી હતી. તે પછી પણ કરણના સહારે જ અનન્યાની કારકિર્દી ધીમે ધીમે આગળ વધી. હવે અનન્યા વેબ સિરીઝ ‘કોલ મી બે’માં જેાવા મળી રહી છે જેના પ્રોડ્યૂસર કરણ જેાહર જ છે. જેાકે સિરીઝ અને અનન્યાની અદાકારી બંને માથામાં દુ:ખાવો કરે છે. હવે સવાલ એ છે કે અનન્યાના ગોડફાધર કરણ જેા સિફારિશ ન કરે તો આ સ્ટારપુત્રીનું શું થશે. જરા વિચાર અનન્યા, તારી અદાકારી અને પ્રોજેક્ટ્સની ચૂંટણીમાં ગંભીરતા લાવ કારણ કે તારી સાથે આવેલી જાહ્નવી અને સારા તારાથી કેટલીય આગળ નીકળી ગઈ છે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....