મિક્સ ઘૂઘરા
સામગ્રી
૨૦૦ ગ્રામ મેંદો
૫૦ ગ્રામ રવો
૬૫ ગ્રામ ઘી
પૂરણ માટે મિશ્રણશ્
તેલ તળવા માટે
મીઠું સ્વાદ મુજબ.
રીત
મેંદો, રવો, ઘી અને મીઠું મિક્સ કરીને સારી રીતે મસળો. જરૂર મુજબ પાણી નાખીને કડક લોટ બાંધી લો. અડધા કલાક માટે ઢાંકીને રાખો. તૈયાર મેંદાના નાનાનાના લૂઆ બનાવો. દરેક લૂઆને વણી લો. ઘૂઘરાના મશીન પર મૂકીને કિનારી પર પાણી લગાવો. મિશ્રણ ભરીને ઘૂઘરાનો આકાર આપો. પેનમાં તેલ ગરમ કરીને ધીમા ગેસ પર ફ્રાય કરો.

વધુ વાંચવા કિલક કરો....