અલાયા ફર્નિચરવાળાની કરિયર હજી તો બરાબર શરૂ પણ નહોતી થઈ અને કામ પણ સારું નથી ચાલી રહ્યું. તાજેતરમાં આવેલી તેની ફિલ્મ ‘યૂ ટર્ન’ ને દર્શકોની થોડીઘણી પ્રતિક્રિયા મળી. જેાકે તમને જણાવી દઈએ કે આ કન્નડ ફિલ્મની રિમેક છે. ભલે, અલાયાની રીલ લાઈફ ગમે તેવી હોય, પરંતુ તેની રિયલ લાઈફમાં થોડુંથોડું નહીં ઘણું બધું ચાલી રહ્યું છે. ખબરીઓ જણાવી રહ્યા છે કે આજકાલ અલાયા ઠાકરે ખાનદાનના ચિરાગ ઐશ્વર્ય ઠાકરે સાથે સમય વિતાવી રહી છે. જેાકે અલાયાએ કંઈ જુદું નથી કર્યું, આજકાલ બોલીવુડ બાળાઓને રાજકીય લોકો વધારે પસંદ આવી રહ્યા છે. સાચું કહ્યું ને, પરિણીતિ અને સ્વરા?
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ