ફિલ્મ ‘સુલ્તાન’ પછી સલ્લુએ એક પણ જેાવાલાયક ફિલ્મ નથી આપી. તેની હાલમાં આવેલી ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ જેાઈને દર્શકોને પસંદ ન આવી. આ દરમિયાન ખબરીઓએ જણાવ્યું કે સલ્લુ સૂરજ બડજત્યા સાથે ‘પ્રેમ કી શાદી’ ફિલ્મમાં કામ કરશે, પરંતુ આ ખબર પણ અફવા નીકળી. હવે સમાચાર મળી રહ્યા છે કે સલ્લુને સારી સ્ક્રિપ્ટ નથી મળી રહી. તેમ છતાં દબંગ માનશે નહીં કે તેના સ્ટારડમનો અંત આવી ગયો છે. માને તો કેવી રીતે મોટો સ્ટાર છે ને. હવે આ મોટા સ્ટાર પાસે ઓટીટી અને નાના પડદાનો જ સહારો છે. ઓટીટી પર આવી જા સલ્લુ, અહીં કંઈ પણ સારું કામ મળે છે.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ