‘તૂ જૂઠી મૈં મક્કાર’ને ૨૦૦ કરોડની ક્લબમાં પહોંચાડ્યા પછી શ્રદ્ધાએ ‘સ્ત્રી ૨’ને પણ ૬૦૦ કરોડની નજીક પહોંચાડી દીધી છે. ન કોઈ બેનરનો સહારો અને ન કોઈ ગોડફાધરનો હાથ, બધું શ્રદ્ધાના યોગ્ય નિર્ણયનું પરિણામ છે. ખબરી જણાવી રહ્યા છે કે હવે શ્રદ્ધા ‘નો એન્ટ્રી ૨’ અને ‘ચાલબાજ ઈન લંડન’માં જેાવા મળશે. બંને મોટા પ્રોજેક્ટ છે, બંને સફળ થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. શું વાત છે શ્રદ્ધા, આ જ રીતે કામ કરતી રહી તો જલદીથી દીપિકા અને આલિયાએ કંઈક નવું વિચારવું પડશે.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ





