તમે પણ સાંભળીને આશ્ચર્યચકિત રહી જશો કે આલિયા ભટ્ટ ૨૦૨૧ માં બ્રાન્ડ મૂલ્યાંકન રિપોર્ટમાં ટોપ ૧૦ માં સૌથી નાની ઉંમરની છે. તેના ઈંસ્ટાગ્રામ પર ૬૭ મિલિયનની આસપાસ ફોલોઅર્સ છે, જેથી કેટલાય બ્રાન્ડ તેની સાથે જેાડાવા માંગે છે. સેલિબ્રિટી વેલ્યૂએશન રિપોર્ટ અનુસાર જે ખુલાસો થયો છે, તેનાથી તમે પણ ચોંકી જશો. તે તેના એક સોશિયલ મીડિયા જાહેરાત અને પોસ્ટથી ૮૫ લાખથી ૧ કરોડ રૂપિયા સુધી કમાય છે. તાજેતરમાં આલિયાના ફેન્સ ફિલ્મ ‘ડાર્લિંગ’ માટે ખૂબ તેના વખાણ કરી રહ્યા છે. હાલમાં તે તેની પ્રેગ્નન્સીને પણ ખૂબ એન્જે ાય કરી રહી છે અને કરે પણ કેમ નહીં, કારણ કે મા બનવાનું સપનું દરેક છોકરી જુએ છે.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ