‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ના ફેન્સ માટે ગુડ ન્યૂઝ છે. હકીકતમાં દિશાએ ઘણા સમય પહેલાં આ સીરિયલથી બ્રેક લીધો હતો, પરંતુ શોમેકર્સને ઈંતેજાર હતો કે શોમાં દયાબહેન પાછા આવી જાય, પરંતુ હવે તેમના ઘરમાં જલદી જ બીજા બાળકની કિલકારી ગુંજવાની છે. તેથી હવે દયાબહેનને રિપ્લેસ કરવા સિવાય મેકર્સ પાસે બીજે કોઈ વિકલ્પ નથી, પરંતુ હવે સામે આવી રહ્યું છે કે કાજલ પિસલ દયાબહેનનો અભિનય નિભાવી શકે છે. દર્શક તેમને દયાબહેનના અભિનયમાં જેાઈને ખૂબ ખુશ થશે. આ પહેલાં તે ‘નાગિન-૫’, ‘બડે અચ્છે લગતે હૈ’ માં જેાવા મળી હતી.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ