અમે નથી કહેતા આ કરીનાના હાવભાવથી લાગે છે. ‘કોફી વિથ કરણ’ શોમાં દીપિકા સાથે જેાડાયેલા સવાલ પર જવાબ ન આપવો કે પછી જૂની સીઝનમાં દીપિકા સાથે જેાડાયેલા સવાલ પર અટપટા જવાબ આપવા, કરીનાની ઈર્ષા દેખાઈ જ જાય છે. આ શોની જૂની સીઝનમાં જ્યારે કરીનાને પૂછ્યું કે તું અને દીપિકા એક લિફ્ટમાં સાથે ફસાઈ જાઓ તો શું કરશો? તેના જવાબમાં કરીનાએ કહ્યું કે તે જાતે મરી જશે. આ વાતનો શું મતલબ છે બેબો. તને દીપિકા ગમતી નથી તો સ્પષ્ટ કહેતી કેમ નથી?
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ