૨૦૧૦ માં પ્રકાશ ઝાની ‘રાજનીતિ’ એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. ખબરીઓ કહે છે કે હવે તેના પાર્ટ ૨ પર કામ કરી રહ્યા છે અને ફિલ્મનું નામ ‘રાજનીતિ ૨’ ના બદલે ‘રાજધર્મ’ હશે. હાલની રાજનીતિ પર જેા પ્રકાશ ફિલ્મ બનાવે છે તો આ ફિલ્ડમાં મુદ્દાની કોઈ કમી નથી અને પ્રશંસાલાયક ફિલ્મ ત્યારે કહેવાય જ્યારે હિંમત સાથે પ્રકાશ પડદા પર સત્યને અંકારશે.

વધુ વાંચવા કિલક કરો....