ઓટીટી પર ‘મિર્જાપુર’ ના ફેન્સ તેની નવી સીઝનની આતુરતાથી રાહ જેાઈ રહ્યા છે. આ વખતે કાલીન ભાઈ અને ગુડ્ડુ ભાઈ વચ્ચે યુદ્ધ જેાવા મળી શકે છે. બીજી બાજુ ગુડ્ડુ ભાઈ એટલે અલી ફજલનું કહેવું છે કે તેના માટે આ અભિનય નિભાવવો સરળ નહોતો. ક્રાઈમની દુનિયા સમજવી અને પછી તે અભિનયમાં ઢળવું ખૂબ મુશ્કેલ હતું, પણ અલી ભાઈ, તમારો આ અભિનય ઈતિહાસના પાના પર નોંધાઈ ગયો છે તો તેની મજા લો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....