પ્રિયંકા ચોપરા અને નિક જેાનસે સરોગેસી દ્વારા પોતાના જીવનમાં દીકરીનું સ્વાગત કર્યું હતું અને જ્યારે તેમણે ઈંસ્ટાગ્રામ પર દીકરી માલતીનો ફોટો શેર કર્યો તો તેમના ફેંસ આ ફોટાના દીવાના થઈ ગયા. જેમાં પ્રિયંકાની ક્યૂટ પરીએ વાઈટ ડ્રેસ પહેર્યો છે. ભલે પોતાની સાથે દીકરીનો ચહેરો રિવીલ કર્યો છે, પરંતુ ફેંસ તો તેમની આ પોસ્ટના દીવાના થઈ ગયા છે, કારણ કે દેશી ગર્લ પ્રિયંકાએ દીકરીને જેા ટીશર્ટ પહેરાવ્યું છે, તેની પર લખ્યું છે - દેશી ગર્લ, જે જેાઈને ફેંસ ખુશ થઈ ગયા.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ