સામગ્રી
૧ કાચું નાળિયેર
૧ બાફેલું બટાકું
૧ નાની ચમચી કોર્નફ્લોર
૧ નાની ચમચી વેસણ
૨ નાની ચમચી જિંજર અને ગાર્લિક પેસ્ટ
૧૦-૧૨ લીમડાના પાંદડાં
૧/૨ નાની ચમચી હળદર
૩-૪ લીલા મરચા
૧ નાની ચમચી ચિલી ફ્લેક્સ
રિફાઈન્ડ તેલ તળવા માટે
મીઠું સ્વાદ મુજબ.

રીત
નાળિયેરને એક ઊંડા વાસણમાં છીણ કરી લો. તેમાં બટાકાને મેશ કરીને નાખો. લીમડો અને લીલા મરચાને ઝીણા સમારીને નાખો. રિફાઈન્ડ તેલ સિવાય અન્ય સામગ્રીને નાળિયેર અને બટાકાના તૈયાર મિશ્રણમાં નાખો. મિશ્રણને સારી રીતે મિલાવો. હવે ૨ મોટી ચમચી રિફાઈન્ડ તેલ નાખીને મિક્સ કરતા હથેળી પર તેલ લગાવીને ફ્રિટર્સ બનાવો. ગરમ રિફાઈન્ડમાં મધ્યમ ગેસ પર ફ્રિટર્સને ક્રિસ્પી તળો. ગરમાગરમ ફ્રિટર્સને શેજવાન ચટણી સાથે પીરસો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....