સામગ્રી
૧ કપ સિંગ
૩-૪ બ્રેડસ્લાઈસ
૧/૪ કપ દહીં
૧ નાની ચમચી ડુંગળી સમારેલી
૧ નાની ચમચી રેડ ચિલી સોસ
૧ નાની ચમચી કોથમીર સમારેલી
૧/૨ નાની ચમચી ધાણા પાઉડર
૧/૪ નાની ચમચી ગરમ મસાલો
૨ મોટી ચમચી ચોખાનો લોટ
૮-૧૦ લસણની કળી
૧/૨ નાની ચમચી લીલાં મરચાં સમારેલાં
૧ નાની ચમચી આદું
તેલ તળવા માટે
મીઠું સ્વાદ મુજબ.

રીત
સિંગદાણાને ડ્રાય રોસ્ટ કરો. છોતરા કાઢીને ક્રશ કરો. એક બાઉલમાં લસણની કળી ક્રશ કરી લો. સાથે સિંગ પાઉડર અને અન્ય મસાલા પણ. ૧ બ્રેડને પાણીમાં ભીની કરીને કિનારી કાઢી લો અને બધાને એકસાથે મિલાવો. હવે મોટો આકાર આપતા ફ્રાય કરતા જાઓ. લીંબુ, કોથમીર અને ફુદીનો અને ડુંગળી સાથે ગાર્નિશ કરીને સર્વ કરો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....