સામગ્રી
૨ કપ વેસણ
થોડું દહીં
૧/૨ નાની ચમચી અજમો
૧/૨ નાની ચમચી લાલ મરચું
૧ મોટી ચમચી ડુંગળી સમારેલી
૨ ડુંગળી ક્રશ્ડ
૪-૫ કળી લસણ
૧ ઈંચ ટુકડો આદું ક્રશ્ડ
૪-૫ મોટી એલચી
૪-૫ નાની એલચી
૨ નાના ટુકડા તમાલપત્ર
૪-૫ લવિંગ
૫-૬ આખા કાળાં મરી
ચપટી હિંગ
૨ નાની ચમચી ધાણા પાઉડર
૧/૨ નાની ચમચી ગરમ મસાલો
૧/૨ નાની ચમચી લાલ મરચું પાઉડર
૧/૨ નાની ચમચી હળદર પાઉડર
કોથમીર સમારેલી
લીલાં મરચાં સમારેલાં
૨-૩ તજ
ઘી અથવા તેલ જરૂર મુજબ
૧/૪ કપ ઘી
૧ કપ ચોખા
મીઠું સ્વાદ મુજબ.

રીત
વેસણને ચાળીને તેમાં મીઠું, લાલ મરચું, અજમો અને ઈચ્છાનુસાર ડુંગળી નાખીને પાણીની મદદથી વેસણના રોલ બનાવીને વરાળમાં પકાવો. પાણીમાંથી કાઢીને અલગ રાખો અને ઠંડું થતા ગોળગોળ કાપી લો. ઘી ગરમ કરો અને સોનેરી લાલ થવા સુધી તળીને અલગ રાખો. ઘી ગરમ કરો અને લીલું મરચું તેમજ ગરમમસાલો નાખીને વઘાર કરો. દહીંમાં બધા મસાલા અને મીઠું નાખો. ક્રશ્ડ ડુંગળી, લસણ અને આદું નાખીને બરાબર ફ્રાય કરો. દહીંમાં મિક્સ કરેલો મસાલો નાખીને પકાવો. ગટ્ટાવાળું ઉકાળેલું પાણી લગભગ ૨-૧/૨ ડુંગળી નાખીને પકાવો અને ગટા ચડાવો. ૧ મોટી ચમચી તેલ અથવા ઘી ગરમ કરો. તમાલપત્ર નાખીને ક્રિસ્પી કરો, પછી ચોખા અને ગટ્ટા મિક્સ કરીને પુલાવ તૈયાર કરો. લીલાં મરચાં અને કોથમીરથી સજાવીને પીરસો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....