સામગ્રી :
૧/૨ કપ સાબુદાણા
૧/૨ નાળિયેર દૂધ
૩ મોટી ચમચી કંડેંસ્ડ મિલ્ક
થોડા કાજુબદામના ટુકડા
થોડા સમારેલા ફળ સફરજન, દાડમ, પાઈનેપલ.
રીત :
સાબુદાણાને પાણીમાં પલાળીને બાફી લો. ચાળણીમાં ઠંડા પાણીથી ધોઈ લો. પછી કડાઈમાં કંડેંસ્ડ મિલ્ક અને નાળિયેરનું દૂધ નાખીને ગરમ કરો. પછી સાબુદાણા નાખીને ૧-૨ મિનિટ સુધી ફેરવો. પછી સમારેલા ફળ, કાજુબદામ નાખીને પીરસો.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ