સામગ્રી
૧ કપ સોયા ગ્રેન્યુઅલ્સ ગરમ પાણીમાં પલાળેલા
૧/૨ કપ વટાણાના દાણા સ્ટીમ કરેલા
૧ મોટી ચમચી આદુંલસણની પેસ્ટ
૧-૨ લીલાં મરચાં સમારેલાં
૧ ડુંગળી સમારેલી
૨ ટામેટાં સમારેલાં
૧/૨ નાની ચમચી ગરમ મસાલો
૧/૪ નાની ચમચી હળદર પાઉડર
૧/૨ નાની ચમચી જીરું
૧/૪ નાની ચમચી લાલ મરચું પાઉડર
૧ નાની ચમચી ધાણા પાઉડર
થોડી કોથમીર સમારેલી
૧-૧/૨ મોટી ચમચી ઘી
મીઠું સ્વાદ મુજબ.

રીત
પેનમાં ઘી ગરમ કરીને જીરું અને ડુંગળી સાંતળો. ટામેટાં, બધા મસાલા, મીઠું, વટાણા, આદુંલસણની પેસ્ટ, લીલાં મરચાં અને સોયા ગ્રેન્યુઅલ્સ નાખીને ધીમા ગેસ પર પકાવો. પાણી નાખીને ૨-૩ મિનિટ પકાવો. કોથમીરથી સજાવીને પીરસો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....