સામગ્રી
૨૫૦ ગ્રામ ભીંડા લંબાઈમાં સમારેલા
૧-૨ લીલાં મરચાં
૧ ડુંગળી સમારેલી
૧ ટામેટું સમારેલું
૧ ચમચી કાજુ પાઉડર
૧ મોટી ચમચી ક્રીમ
૧/૨ નાની ચમચી અજમો
ચપટી હિંગ
૧/૪ નાની ચમચી હળદર પાઉડર
૧ મોટી ચમચી ધાણા પાઉડર
૧/૪ નાની ચમચી લાલ મરચું પાઉડર
૧/૪ નાની ચમચી ગરમ મસાલો
તળવા માટે તેલ
કોથમીર સમારેલી
આદું સમારેલું
૩-૪ કળી લસણ
મીઠું સ્વાદ મુજબ.

રીત
પેનમાં તેલ ગરમ કરીને ભીંડા તળીને કાઢી લો. આ તેલમાં ડુંગળી ફ્રાય કરો. ફ્રાય કરેલી ડુંગળીને ટામેટાં, આદું અને લીલાં મરચાં સાથે પીરસો. પેનમાં તેલ ગરમ કરીને અજમો નાખો. પછી બધા મસાલા નાખીને ફ્રાય કરો. મસાલા જ્યારે તેલ છોડવા લાગે ત્યારે મીઠું, કાજુ પાઉડર નાખીને તળેલા ભીંડાને સારી રીતે ચડાવીને કોથમીરથી સજાવીને પીરસો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....