હું ૨૦ વર્ષનો યુવક છું અને શરૂથી ખૂબ અંતર્મુખી સ્વભાવનો રહ્યો છં. આ કારણસર ખૂબ ઓછા લોકો સાથે મારી મિત્રતા છે. જેાકે પરિવારમાં પણ માતાપિતા સિવાય બીજું કોઈ નથી અને તે બંને પણ નોકરિયાત છે, તેથી ઘરમાં પણ હું વધારે સમય એકલો રહું છું. સંભવતયા આ કારણના લીધે હું લોકો સાથે જલદી હળીમળી શકતો નથી. મારી છબી પણ સ્કૂલ અને કોલેજમાં એક ભણેસરી અથવા તો એમ કહો કે પુસ્તકિયાકીડા તરીકેની રહી છે. મારી સાથેના છોકરાઓ કોલેજમાં મોજમસ્તી કરતા હતા, નવીનવી ગર્લફ્રેન્ડ્સ રાખતા હતા, જ્યારે મને આ બધી બાબતમાં કોઈ રસ નહોતો. ઘરના લોકો પણ ઈચ્છતા હતા કે હું સારા માર્ક્સ લાઉં અને હું તેમની ઈચ્છાને પૂરી કરવામાં વ્યસ્ત રહેતો હતો. ખબર નહીં ગત મહિને એક છોકરીના પ્રપોઝલને મેં કેવી રીતે સ્વીકારી લીધું અને તે પણ ફેસબુક પર થોડા દિવસની મિત્રતામાં અમે ખૂબ નજીક આવી ગયા અને ત્યાર પછી તો દરરોજ મળવા લાગ્યા. એક દિવસ તેણે ડિનરની ઈચ્છા વ્યક્ત કરી અને તે દિવસે અમે હોટલમાં સહવાસ પણ કર્યો. મારા માટે તો આ પ્રથમ અનુભવ હતો, તેથી હું એટલો ઉત્તેજિત થઈ ગયો હતો કે સાવચેતી માટે કોન્ડોમનો ઉપયોગ પણ કર્યો ન કર્યો. અઠવાડિયા પહેલાં પોતાના એક મિત્ર પાસેથી જાણવા મળ્યું કે મારી આ મિત્ર તો ઘણા લોકો સાથે સંબંધ બાંધી ચૂકી છે. આ હકીકત જાણ્યા પછી મેં તેને મળવાનું બંધ કરી દીધું અને બધા સંબંધ પણ સમાપ્ત કરી દીધા છે. દાખલા તરીકે ચેટિંગ, ફોન વગેરે, પરંતુ મને ડર લાગે છે કે આવી છોકરી સાથે શારીરિક સંબંધ બાંધવાથી ક્યાંક મને એઈડ્સ તો થઈ નહીં જાય ને?

તમે આ યુવતી સાથેની મિત્રતા સમાપ્ત કરીને ખૂબ સમજદારીભર્યું કામ કર્યું છે. આ પ્રકારની છોકરીઓ સીધાસાદા યુવકોને ફસાવીને મોજ કરતી હોય છે અને ઘણી વાર બદલામાં યૌન રોગની ભેટ પણ આપી દેતી હોય છે.

હું ૪૨ વર્ષની પતિણીત મહિલા છું. મારા લગ્નને ૧૩ વર્ષ થયા છે અને ૨ દીકરા છે. સુખી સંપન્ન દાંપત્યજીવન છે. ૩ મહિના પહેલાં હું પોતાને એક સફળ ગૃહિણી અને પતિની પ્રેમિકા સમજતી હતી, પરંતુ અચાનક એક દિવસ જાણવા મળ્યું કે પતિ જ્યારે ઘણા દિવસ સુધી ટૂર પર જાય છે ત્યારે ત્યાં (મુંબઈમાં) કોઈ કોલગર્લ સાથે આનંદ માણે છે. આ હકીકત જાણ્યા પછી મારી રાતની ઊંઘ ઊડી ગઈ છે. મને પોતાના પર શરમ આવવા લાગી છે જે પતિ પર હું આંખ બંધ કરીને વિશ્વાસ કરતી હતી તેમણે મારી સાથે વિશ્વાસઘાત કર્યો. મેં તેમને તો કઈ કહ્યું નહીં, પરંતુ અંદરોઅંદર હું દુખી થઈ રહી છું. સમજમાં નથી આવી રહ્યું કે આ સ્થિતિને હું કેવી રીતે સંભાળું. મારો ઉદાસ મૂડ અને ચિંતિત ચહેરો જેાઈને પતિ પણ કારણ પૂછી ચૂક્યા છે. આ સમયે મેં તબિયત સારી ન હોવાનું બહાનું બનાવી વાતને ટાળી દીધી હતી. કૃપા કરીને જણાવો કે આ સ્થિતિમાં મારે શું કરવું જેાઈએ?

તમારું પરેશાન થવું સ્વાભાવિક છે, પરંતુ તમારા ચિંતિત અને તાણગ્રસ્ત રહેવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે. તેના માટે તમારે સ્વયં પ્રયાસ કરવા પડશે. પતિને સામે બેસાડીને ખૂલીને તેમની સાથે વાત કરો. તેમને સમજવો કે તેમનું આ પ્રકારનું આચરણ અનૈતિક તો છે જ સાથે તેમના પોતાના માટે પણ સારું નથી. કોલગર્લના ઘણા પુરુષ સાથે સંબંધ રહેતા હોય છે અને તેમની સાથે સંબંધ બાંધવાથી એઈડ્સ જેવી બીમારી થવાનું પણ જેખમ રહે છે. તેથી તેમણે આ પ્રકારના વ્યભિચારથી દૂર રહેવું જેાઈએ. તેમને પ્રેમથી, ગુસ્સાથી જે રીત સમજમાં આવે તે રીતે સમજવો અને એમ પણ કહી દો કે જે તેઓ આ ટેવ છોડશો નહીં તો તમે તેમની સાથે શારીરિક સંબંધ બંધ કરી દેશો.

બી.એ. પ્રથમ વર્ષની વિદ્યાર્થિની છું અને હું એક્ટર બનવા ઈચ્છુ છું. હું થિયેટર કરું છું અને ટામોટા ઓડિટોરિયમમાં શો કરી ચૂક્યો છું. શું એક્ટર બનવા માટે મારે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં એડમિશન લેવું જેાઈએ કે નહીં? જેા હા તો તેના માટે મારે શું કરવું જેઈએ અને શું આ પ્રશિક્ષિણ પછી હું એક્ટર બની શકીશ?

તમારો આ સારો શોખ છે, જે ભવિષ્યમાં તમે તેને પોતાની કરિયર બનાવવા ઈચ્છો છો તો બી.એ. નો અભ્યાસ પૂરો કર્યા પછી તમે પોતાના આ મનપસંદ કોર્સમાં એડમિશન લઈ શકો છો. જ્યાં સુધી આ વિશે જણકારીની વાત છે તો તમે માહિતી દ્વારા પણ મળી જશે, પરંતુ તમને ચેતવીએ છીએ કે બીજ ક્ષેત્રની સરખામણીમાં આ ક્ષેત્રમાં ખૂબ વધારે પ્રતિસ્પર્ધા છે, તેથી સમજીવિચારીને નિર્ણય કરો.

હું ૨૪ વર્ષની યુવતી છું. પતિની ઉંમર ૨૬ વર્ષ છે. અમને સેક્સનું બિલકુલ જ્ઞાન નથી. લગ્નના ૬ મહિના થયા છે તેમ છતાં અમે લોકો બરાબર સંભોગ નથી કરી શકતા. જ્યારે પણ પતિ સંભોગ માટે પ્રવૃત્ત થય છે ત્યારે હું ડરની મારી અસહજ બની જાઉં છું. પતિ સહવાસ તો કરે છે, પરંતુ કહે છે કે તેમને એવું લાગે છે કે જાણે પોતે બળાત્કાર કરી રહ્યા છે. અમે શું કરીએ, જેથી બીજા દંપતીઓની જેમ અમે પણ સેક્સનો આનંદ માણી શકીએ?

તમારે પતિણીત માટેના સેક્સ વિષય પરના કોઈ સારા પુસ્તક વાંચવા જેાઈએ. આમ કરવાથી તમને જાણકારી મળશે કે સેક્સ સંબંધ કેવી રીતે બાંધવો. તદુપરાંત સહવાસમાં પ્રવૃત્ત થતા પહેલાં મારે બંનેએ પ્રેમાલાપ, આલિંગન, ચુંબન વગેરે જેવી રતિક્રીડા કરવી જેાઈએ, આમ કરવાથી કામોતેજના વધશે. ત્યાર પછી તમે સહવાસ કરશો તો તમને પરમસુખની અનુભૂતિ અવશ્ય થશે. પરંતુ શરત માત્ર એ છે કે સહવાસ દરમિયાન કોઈ પૂર્વાગ્રહ ન રાખો.

હું ૨૦ વર્ષનો યુવાન છું. હું શરૂઆતથી જ ખૂબ અંતર્મુખી સ્વભાવનો રહ્યો છું. ખૂબ ઓછા લોકો સાથે મારી મિત્રતા છે. જેાકે પરિવારમાં પણ માતાપિતા સિવાય કોઈ નથી અને તે બંને પણ વ્યવસાયી છે, તેથી ઘરે પણ વધારે સમય હું એકલો જ રહું છું. શક્ય તેના લીધે જ હું લોકો સાથે જલદી ભળતો નથી. મારી ઈમેજ સ્કૂલ અને કોલેજમાં એક પુસ્તકિયા કીડાની રહી છે. સમવયસ્ક છોકરા કોલેજમાં મોજમસ્તી કરતા હતા, નવીનવી ગર્લફ્રેન્ડ્સ રાખતા હતા, જ્યારે મારો તે બાજુ કોઈ ઝુકાવ જ ન રહ્યો. ઘરવાળા પણ ઈચ્છતા હતા કે હું સારા ગ્રેડ્સ લાવું. હું તેમની ઈચ્છાઓને પૂરી કરવામાં લાગેલો રહું છું. ગયા મહિને ખબર નહીં એક છોકરીની ફ્રેન્ડશિપ પ્રપોઝલ મેં કેવી રીતે સ્વીકારી લીધી તે પણ ફેસબુક પર. થોડા દિવસની મિત્રતામાં જ અમે ખૂબ નજીક આવી ગયા. અમે દરરોજ મળવા લાગ્યા હતા. એક દિવસે તેણે ડિનરની ફરમાઈશ કરી અને તે દિવસે અમે હોટલમાં સહવાસ પણ કર્યો. મારા માટે આ પહેલો અનુભવ હતો. તેથી હું એટલો કામોત્તેજિત થઈ ગયો હતો કે સાવચેતી માટે કોન્ડોમનો પણ ઉપયોગ ન કર્યો. અઠવાડિયા પહેલાં મારા એક મિત્ર પાસેથી ખબર પડી કે મારી આ મિત્ર કેટલાય લોકો સાથે સંબંધ બનાવી ચૂકી છે. આ હકીકત જાણ્યા પછીથી મેં તેની સાથે મળવાનું બંધ કરી દીધું છે. સારા સંબંધ પૂરા કરી નાખ્યા છે. જેમ કે ચેટિંગ ફોન વગેરે. પરંતુ આ વાતને લઈને ડર છે કે આ છોકરી સાથે સંબંધ બાંધવાના લીધે મને એઈડ્સ તો નહીં થઈ જાય?

તે યુવતી સાથે મિત્રતા પૂરી કરીને તમે સમજદારીનું કામ કર્યું છે. આ પ્રકારની છોકરીઓ સીધાસાધા યુવાનોને ફસાવીને એશ કરે છે અને ઘણીવાર બદલામાં યૌન રોગની ભેટ પણ આપી જાય છે.

હું ૪૨ વર્ષની પરિણીતા છું. લગ્નને ૧૬ વર્ષ થઈ ગયા છે. ૨ દીકરા છે. સુખી અને સંપન્ન દાંપત્ય છે. ૩ મહિના પહેલાં સુધી હું સ્વયંને એક સફળ ગૃહિણી અને પતિની પ્રેયસી સમજતી રહી, પણ અચાનક એક દિવસે જાણ્યું કે પતિ જ્યારે કેટલાય દિવસ માટે ટૂર પર જાય છે ત્યારે ત્યાં (મુંબઈમાં) કોઈ કોલગર્લ પાસે મજા કરે છે. આ હકીકત જાણ્યા પછીથી મારી રાતોની ઊંઘ ઊડી ગઈ છે. મને મારી જાત માટે દુખ થવા લાગ્યું છે. જેા પતિ પર હું આંખ બંધ કરીને વિશ્વાસ કરતી રહી તેણે મારી સાથે વિશ્વાસઘાત કર્યો. મેં તેમની સમક્ષ તો કોઈ વાત જાહેર ન કરી પણ અંદરોઅંદર ઘૂંટાતી જઈ રહી છું. સમજાતું નથી કે આ સ્થિતિને કેવી રીતે સંભાળું. પતિ મારો ઊડેલો મૂડ અને ચિંતિત ચહેરો જેાઈને ઘણીવાર પૂછી ચૂક્યા છે. મેં તબિયત ઠીક ન હોવાની વાત કહીને ટાળી દીધા છે. કૃપા જણાવો કે મારે શું કરવું જેાઈએ?

તમારું પરેશાન થવું સ્વાભાવિક છે, પણ તમારા ચિંતિત અને તાણગ્રસ્ત રહેવાથી સમસ્યા નહીં ઉકેલાય. તે માટે તમારે જાતે પ્રયાસ કરવો પડશે. પતિને સામે બેસાડીને તેમની સાથે વાત કરો. તેમને સમજવો કે આ રીતનું આચરણ યોગ્ય તો નથી જ તેમના હિતમાં પણ નથી. કોલગર્લ્સના અનેક પુરુષો સાથે સંબંધ રહે છે અને તેમની સાથે સંબંધ રાખવાથી એઈડ્સ જેવી બીમારી થવાનું જેાખમ પણ રહે છે. તેથી તેમને આ વ્યભિચારથી તોબા કરવું જેાઈએ. તેમને પ્રેમથી, ગુસ્સાથી સમજવો અને એ પણ કહો કે જેા તે આ અનાચારને નહીં છોડે તો તમે તેમની સાથે શારીરિક સંબંધ નહીં રાખો. : બીએ પ્રથમ વર્ષનો વિદ્યાર્થી છું. હું થિયેટર કરું છું. મોટામોટા ઓડિટોરિયમમાં શો કરી ચૂક્યો છું. શું એક્ટર બનવા માટે મારે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં એડમિશન લેવું જેાઈએ કે નહીં? જેા હા તો તે માટે શું કરવું પડશે અને શું?આ પ્રશિક્ષણ પછી હું એક્ટર બનીશ? તમારી આ સારી હોબી છે, જેા ભવિષ્યમાં તમે આ જ કરિયર બનાવવા ઈચ્છો છો તો બીએનો અભ્યાસ પૂરો કર્યા પછી તમારા આ મનપસંદ કોર્સમાં એડમિશન લઈ શકો છો. જ્યાં સુધી તેના વિશે જાણકારીની વાત છે તો તે તમને ઈન્ટરનેટથી મળી જશે. તમને જણાવી દઈએ કે અન્ય ક્ષેત્રોની સરખામણીમાં આ ક્ષેત્રમાં પ્રતિસ્પર્ધા ખૂબ વધારે છે, તેથી સમજીવિચારીને જ નિર્ણય લો.

હું ૨૪ વર્ષની યુવતી છું. પતિની ઉંમર ૨૬ વર્ષ છે. અમને સેક્સનું બિલકુલ જ્ઞાન નથી. લગ્નના ૬ મહિના થઈ ગયા છે. અમે લોકો આ સિવાય બરાબર સહવાસ પણ નથી કરી શક્યા. જ્યારે પણ પતિ સહવાસ માટે પ્રવૃત્ત થાય છે હું ડરના માર્યા અસહજ અનુભવું છું. પતિ સહવાસ તો કરે છે પણ કહે છે કે તેમને લાગે છે કે તે બળાત્કાર કરી રહ્યા છે. શું કરીએ કે અમે પણ અન્ય દંપતીની જેમ સેક્સનો આનંદ માણી શકીએ?

તમારે પરિણીતો માટે સેક્સ વિષય પર સારા પુસ્તક વાંચવા જેાઈએ. તેનાથી તમને યોગ્ય માહિતી પણ મળશે કે કેવી રીતે સંબંધ બાંધવો. તે સિવાય સહવાસમાં પ્રવૃત્ત થતા પહેલાં તમારે બંનેએ પ્રેમભરી વાતો, આલિંગન, ચુંબન વગેરે રતિક્રીડા કરવી જેાઈએ. તેનાથી કામોત્તેજના વધે છે. તે પછી તમે સહવાસ કરશો તો તમને સુખાનુભૂતિ અચૂક થશે, શરત માત્ર એટલી કે તમે તમારા મનમાં કોઈ પૂર્વાગ્રહ ન રાખો.

વધુ વાંચવા કિલક કરો....