મનોજ વાજપેયીની તાજેતરની રિલીઝ ફિલ્મ ‘એક બંદા કાફી હૈ’ માં બતાવ્યું છે કે કેવી રીતે પાખંડના પાયા પર એક બાબાનું બનાવેલું સામ્રાજ્ય તેની હવસની ભેટ ચઢી જાય છે. તેને જેાઈને એ અંદાજ લગાવવો ખૂબ સરળ છે, પરંતુ પાખંડ પર જે વાર કરવો જેાઈએ તે તેમાં મિસિંગ છે. કદાચ નિર્માતા આ બધા ચક્કરમાં પડવાથી બચવા ઈચ્છતા હશે. ફિલ્મના ક્લાઈમેક્સમાં કેટલાક ડાયલોગ છે જેમાં પાખંડ અને ધર્મની પોલ ખૂલે છે, પરંતુ આ વાત તેમ છતાં નથી આવતી. પાખંડ આ દેશની સૌથી મોટી સમસ્યા છે અને તેની પર બોલતા ડરવું ન જેાઈએ.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ