સામગ્રી :
* ૧ કપ લોટ
* ૧/૨ કપ બટર શ્
* ૧/૨ કપ ખાંડ પીસેલી
* ૧/૨ નાનો કપ તજ પાઉડર
* ૧ ચતુર્થાંશ નાની ચમચી જાયફળ પાઉડર
* ૧ નાની ચમચી વેનિલા એક્સટ્રેક્ટ
* ૨ મોટી ચમચી દૂધ

રીત :
લોટમાં બધી સામગ્રી મિક્સ કરીને ડો તૈયાર કરો. પછી રોલ કરીને કુકીઝ કટરની મદદથી કાપો. તે પછી તેને ઓવનમાં ૧૬૦ ડિગ્રી સેન્ટિગ્રેટ પર ૧૫-૨૦ મિનિટ બેક કરો. ઠંડું કરીને એરટાઈટ ડબ્બામાં સ્ટોર કરી લો.

વધુ વાંચવા કિલક કરો....