સામગ્રી :
* ૧૧/૨ કપ રોલ્ડ ઓટ્સ
* ૧/૨ કપ પીનટ બટર
* એક તૃતિયાંશ મેપલ સીરપ
* એક તૃતિયાંશ કપ ચોકલેટ ચિપ્સ.

રીત :
તમામ સામગ્રીને એક બાઉલમાં મિક્સ કરીને અડધા કલાક માટે ઢાંકીને ફ્રીજમાં મૂકી દો. પછી બોલ્સ બનાવીને એરટાઈટ ડબ્બામાં સ્ટોર કરી લો.

વધુ વાંચવા કિલક કરો....