સામગ્રી :
* ૧ કપ લોટ
* ૧ કપ ખાંડ પીસેલી
* ૧ ચતુર્થાંશ કપ નાળિયેર છીણેલું
* ૧/૨ કપ બટર
* ૧/૨ નાની ચમચી વેનિલા એક્સટ્રેક્ટ
* ૨ મોટી ચમચી દૂધ
રીત :
ખાંડમાં તમામ સામગ્રી મિક્સ કરીને ડો તૈયાર કરો. પછી લોટમાંથી બોલ્સ તૈયાર કરીને તેમને કોકોનટ બૂરામાં રગદોળો. ઓવનમાં ૧૫ મિનિટ બેક થવા માટે મૂકી દો. હવે તૈયાર કોકોનટ કુકીઝને સ્ટોર કરી લો.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ





