સામગ્રી
૨ કપ વેસણ શ્ર થોડું દહીં
૧/૨ નાની ચમચી અજમો
૧/૨ નાની ચમચી લાલ મરચું
૧ મોટી ચમચી ડુંગળી સમારેલી
૨ ડુંગળી ક્રશ્ડ શ્ર ૪-૫ કળી લસણ
૧ ઈંચ ટુકડો આદું ક્રશ્ડ
૪-૫ મોટી એલચી શ્ર ૪-૫ નાની એલચી
૨ નાના ટુકડા તમાલપત્ર શ્ર ૪-૫ લવિંગ
૫-૬ આખા કાળાં મરી શ્ર ચપટી હિંગ
૨ નાની ચમચી ધાણા પાઉડર
૧/૨ નાની ચમચી ગરમ મસાલો
૧/૨ નાની ચમચી લાલ મરચું પાઉડર
૧/૨ નાની ચમચી હળદર પાઉડર
કોથમીર સમારેલી
લીલાં મરચાં સમારેલાં
૨-૩ તજ
ઘી અથવા તેલ જરૂર મુજબ
૧/૪ કપ ઘી
૧ કપ ચોખા
મીઠું સ્વાદ મુજબ.
રીત
વેસણને ચાળીને તેમાં મીઠું, લાલ મરચું, અજમો અને ઈચ્છાનુસાર ડુંગળી નાખીને પાણીની મદદથી વેસણના રોલ બનાવીને વરાળમાં પકાવો. પાણીમાંથી કાઢીને અલગ રાખો અને ઠંડું થતા ગોળગોળ કાપી લો. ઘી ગરમ કરો અને સોનેરી લાલ થવા સુધી તળીને અલગ રાખો. ઘી ગરમ કરો અને લીલું મરચું તેમજ ગરમમસાલો નાખીને વઘાર કરો. દહીંમાં બધા મસાલા અને મીઠું નાખો. ક્રશ્ડ ડુંગળી, લસણ અને આદું નાખીને બરાબર ફ્રાય કરો. દહીંમાં મિક્સ કરેલો મસાલો નાખીને પકાવો. ગટ્ટાવાળું ઉકાળેલું પાણી લગભગ ૨૧/૨ ડુંગળી નાખીને પકાવો અને ગટા ચડાવો. ૧ મોટી ચમચી તેલ અથવા ઘી ગરમ કરો. તમાલપત્ર નાખીને ક્રિસ્પી કરો, પછી ચોખા અને ગટ્ટા મિક્સ કરીને પુલાવ તૈયાર કરો. લીલાં મરચાં અને કોથમીરથી સજાવીને પીરસો.





