સામગ્રી :
* ૧/૨ કપ યોગર્ટ
* ૧ લીલું સફરજન
* થોડું ગ્રીન એપલ સિરપ
* થોડો તજ પાઉડર.

રીત :
સફરજનને ચોરસ ટુકડામાં કાપી લો. પછી એક બાઉલમાં યોગર્ટ લઈને તેમાં ગ્રીન એપલ સિરપ નાખો. જ્યારે સિરપ બરાબર ભળી જાય પછી તેમાં સફરજનનાં ટુકડા અને તજ પાઉડર નાખીને ફ્રિજમાં ૪૫ મિનિટ માટે ઠંડું થતા સર્વ કરો.

વધુ વાંચવા કિલક કરો....