સામગ્રી :
* જરૂરિયાત મુજબ ઓર્ગેનિક ઓરેન્જ જ્યૂસ
* ૧૫ મિલી લેમન જ્યૂસ
* ૩૦ મિલી ઓર્ગેનિક હની
* ૧/૨ નાની ચમચી આદું પાઉડર
* થોડા ફુદીનાનાં પાન
* ૫-૬ આઈસ ક્યૂબ્સ
* થોડું ઠંડું પાણી.

રીત :
ઓરેન્જ અને લેમન જ્યૂસ સાથે તમામ સામગ્રીને નાખીને બરાબર મિક્સ કરીને ઉપરથી આઈસ ક્યૂબ્સ અને ફુદીનાનાં પાનથી સજાવીને સર્વ કરો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....