સામગ્રી :
૨ કપ મમરા
૧/૪ કપ વેસણ
૨ મોટી ચમચી આરારૂટ
૨ નાની ચમચી લીલાં મરચાં સમારેલાં
૧ નાની ચમચી કોથમીર સમારેલી
૧/૨ નાની ચમચી આમચૂર પાઉડર
૧/૪ નાની ચમચી કાળાં મરી
૧/૨ નાની ચમચી લાલ મરચું પાઉડર
૧/૪ નાની ચમચી સંચળ
૧/૨ નાની ચમચી વરિયાળી
તળવા માટે તેલ
મીઠું સ્વાદ મુજબ.

રીત :
તેલ સિવાયની અન્ય સામગ્રી એક બાઉલમાં લઈને બરાબર મિક્સ કરો. જરૂર મુજબ એટલું પાણી નાખો કે વેસણ અને મસાલા મમરા પર બરાબર લાગી જાય. ગેસ પર પેનમાં તેલ ગરમ કરો. મમરાના મિશ્રણને ૧-૧ ચમચી ભજિયાની જેમ ગરમ તેલમાં નાખીને ક્રિસ્પી ભજિયાં તળીને લીલી ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....